Friday, July 20, 2018

મિસલ્સ - રૂબેલા રસીકરણ કાર્યક્રમ તા. 20/08/2018












પ્રોજેક્ટ પ્રયાસ જુલાઈ ૨૦૧૮ : છોટાઉદેપુર જીલ્લ પં. શિ. સમિતિ. અને પ્રા. શિ. અધિકારી દ્વારા હૉજીત પ્રયાસ પ્રોજેક્ટ અંતર્ગત તા. 16/07/2018 મંગળ વાર ના રોજ ધો.6 ના બાળકો ની વા. લે. ગ. અને સા.જ્ઞાન ની 50 ગુણ ની કસોટી લેવામાં આવી જેમા સુપરવાઈઝર તરીકે બોડેલી તાલુકા માથી એચ.ટાટ આચાર્ય શ્રી દિનેશ ભાઈ પટેલ દ્વારા તમામ ધો.નું પણ સચોટ નિરીક્ષણ કરવામાં આવ્યુ.







ધો.8 નાં વિધાર્થીઓએ દ્વારા કુદરતી ખાતર (વર્મિ કમ્પૉસ્ટં) બનાવવાનો પ્રયત્ન કર્યો.











ખેલ મહાકુંભ 2018.19 પ્રેકટીસ (કબડ્ડી, દોડ, વગેરે.....) તથા સામુહિક પી ટી








Saturday, July 7, 2018

ચીમલી પ્રા. શાળા મા મધ્યાહ્નન ભોજન બાદ 3 .30 થી 4 વાગ્યા સમય દરમ્યાન  બાળકો ને નાસ્તો આપવામા આવે છે જેમા મેનુ મુજબ ચાના ચાટ, મઠીયા વગેરે આપવામાં આવે છે