Thursday, June 28, 2018
Friday, June 22, 2018
Wednesday, June 20, 2018
Thursday, June 14, 2018
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2018 : આજ રોજ તા.14/06/2018 ગુરુવાર નાં રોજ અમારી ચીમલી પ્રા.શાળા ખાતે જેતપુર પાવી તાલુકા BHO શ્રી ડૉ. વિકાસ રંજન સાહેબ, સાઢલી જુથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી મુકેશભાઈ રાઠવા સાહેબ, સાલોજ સી આર સી વિનોદ ભાઈ પટેલ સાહેબ ની ઉપસ્તિથિ મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. પ્રવેશોત્સવ નિમિતે 16 નાના ભૂલકાઓ એ ધોરણ 1 મા પ્રવેશ લીધો.
Subscribe to:
Posts (Atom)

























































