ચીમલી પ્રાથમિક શાળા (જેતપુર-પાવી)
Saturday, October 6, 2018
સી.આર.સી કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2018 સાલોજ પ્રા.ગ્રુપ શાળા ખાતે.. ચીમલી પ્રા. શાળા નિ 3 કૃતિ પૈકી 2 કૃતિ નો 1 પ્રથમ નઁ. અને 1 નો તૃતીય નંબર આવ્યો.
ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટેની તૈયારી : ૩ કૃતિઓ 1. એર ગન , 2 ઓલ ઈં વન કેલેન્ડર, 3 ધુમ્રપાનથી ફેફસાને થતુ નુકશાન અંગે નું મોડેલ ની બનવવા માટે 6 થી 8 નાં બાળકો અને શિક્ષકો એ મહેનત કરી.
ચીમલી પ્રા.શાળામાં મધ્યાહ્ન ભોજન સ્ટાફ દ્વારા બાળકોને નાસ્તો મુઠીયા પીરસાયા..
સ્વચ્છતા પખવાડીયા: અંતર્ગત શાળામાં ગામમાં સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કર્યો.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.
વનસ્પતિ નાં ભાગો નું પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા બાળકો ને સમજ આપવાનો પ્રયાસ..
18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.
આજનો દીપક : ધો.૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠવા દર્ષિલભાઈ એસ નો જન્મ દિવસ પ્રાર્થના બાદ શાળાના જિ.એસ પરીમલ ભાઈ દ્વારા મોઢું મીઠુ કરાવી અનેં જન્મ દિવસ ગીત અનેં 3 તાળી નું માન આપી જન્મ દિવસ નિ ઉજવણી કરી. દર્ષિલ ભાઈએ શાળાના તમામ બાળકો ને ચોકલેટ ખવડાવી..