ચીમલી પ્રાથમિક શાળા (જેતપુર-પાવી)
Saturday, September 8, 2018
ચીમલી પ્રા.શાળામાં 5 મી સપ્ટેમ્બર 2018 શિક્ષક દિન નાં દિવસે 33 વિ. ઓ.એ ભાગ લીધો.
કુમાર ટોયલેટ બ્લોક (શેનીટેશન) નું શાળા નાં જી. એસ. રાઠવા પરિમલભાઈ ધો.8 દ્વારા ઓપનિંગ કરવમાં આવ્યુ.
શાળા સફાઇ અને ઇકો ગાર્ડન
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.
શાળા પ્રવેશોત્સવ ફાઇલ 2018 (ચીમલી પ્રા.શાળા)
સી.આર.સી કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2018 સાલોજ પ્રા.ગ્રુપ શાળા ખાતે.. ચીમલી પ્રા. શાળા નિ 3 કૃતિ પૈકી 2 કૃતિ નો 1 પ્રથમ નઁ. અને 1 નો તૃતીય નંબર આવ્યો.
ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટેની તૈયારી : ૩ કૃતિઓ 1. એર ગન , 2 ઓલ ઈં વન કેલેન્ડર, 3 ધુમ્રપાનથી ફેફસાને થતુ નુકશાન અંગે નું મોડેલ ની બનવવા માટે 6 થી 8 નાં બાળકો અને શિક્ષકો એ મહેનત કરી.