Monday, August 27, 2018
Thursday, August 16, 2018
72માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી: ચીમલી પ્રા. શાળા ખાતે તા. 15/08/2018 બુધવારનાં રોજ રાઠવા જગદીશભાઇ હરસિંગભાઇની ધ્વજ રક્ષક તરીકે વરણી કરવામાં આવી અને ગામનાં યુવાન આગેવાન શ્રી રાઠવા યશવંતભાઇ નાં અધ્યક્ષ સ્થાન હેઠળ વરદ હસ્તે ધ્વજ ફરકાવાવમાં આવ્યો.. ગામમાંથી શાળાના બાળકો બાળકો, યુવા વર્ગ , યુવાન અને વડીલ આગેવાનો અને smc સભ્યોએ હાજરી આપી. JAYHIND
*અરવિંદભાઈને 100 (સો) સલામ અને ખૂબ ખૂબ આભાર* *આજરોજ 16/08/2018,ગુરુવાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની અમારી ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અરવિંદભાઈ ભેમાભાઈ ચૌધરી તરફથી રૂપિયા 1,12,000/-(એક લાખ બાર હજાર) રૂપિયા પોતાના ખર્ચે ધોરણ-1 થી 8 ના તમામ 160 બાળકોને 2 (બે) જોડ સ્પોર્ટસના યુનિફોર્મ તેમના તરફથી આપવામાં આવ્યા.* *અરવિંદભાઈ.બી.ચૌધરી સાહેબનો આવા ગરીબ અને પછાત વર્ગના ટ્રાયબલ વિસ્તારના બાળકોને દાન સ્વરુપે મદદરૂપ થવા બદલ શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.* *સાહેબશ્રીએ જે આશયથી શાળામાં આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે તે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુ-ખુદા પાસે દિલથી દુઆ.* 🙏🙏🙏
*અરવિંદભાઈને 100 (સો) સલામ અને ખૂબ ખૂબ આભાર*
*આજરોજ 16/08/2018,ગુરુવાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની અમારી ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અરવિંદભાઈ ભેમાભાઈ ચૌધરી તરફથી રૂપિયા 1,12,000/-(એક લાખ બાર હજાર) રૂપિયા પોતાના ખર્ચે ધોરણ-1 થી 8 ના તમામ 160 બાળકોને 2 (બે) જોડ સ્પોર્ટસના યુનિફોર્મ તેમના તરફથી આપવામાં આવ્યા.*
*અરવિંદભાઈ.બી.ચૌધરી સાહેબનો આવા ગરીબ અને પછાત વર્ગના ટ્રાયબલ વિસ્તારના બાળકોને દાન સ્વરુપે મદદરૂપ થવા બદલ શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.*
*સાહેબશ્રીએ જે આશયથી શાળામાં આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે તે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુ-ખુદા પાસે દિલથી દુઆ.*
🙏🙏🙏

Subscribe to:
Posts (Atom)