Wednesday, November 7, 2018

18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.




વનસ્પતિ નાં ભાગો નું પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા બાળકો ને સમજ આપવાનો પ્રયાસ..





ધો.8 નાં બાળકોએ સુક્ષ્મ જીવ એકમ અંતર્ગત જુદી જુદી સ્લાઇડ બનાવી. અનેં ત્રણેય ધો.6,7,8 નાં બાળકો ને પણ જોવા નો મોકો મળ્યો.







શાળાની આદિજાતિ કન્યાઓ ને સરકાર તરફથિ મળતા અનાજ (ઘઉં) વિતરણ : વર્ષ 2017 18 નાં પ્રથમ સત્રનાં ઘઉં નાં કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યુ..






આજનો દીપક : ધો.૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠવા દર્ષિલભાઈ એસ નો જન્મ દિવસ પ્રાર્થના બાદ શાળાના જિ.એસ પરીમલ ભાઈ દ્વારા મોઢું મીઠુ કરાવી અનેં જન્મ દિવસ ગીત અનેં 3 તાળી નું માન આપી જન્મ દિવસ નિ ઉજવણી કરી. દર્ષિલ ભાઈએ શાળાના તમામ બાળકો ને ચોકલેટ ખવડાવી..