ચીમલી પ્રાથમિક શાળા (જેતપુર-પાવી)
Wednesday, June 20, 2018
વિશ્વ યોગ દિવસ 21 જૂન 2018
ચીમલી પ્રા. શાળા માં 21 મી જૂન 2018 ગુરુવાર નાં રોજ વિશ્વ યોગ દિવસ ની નિમિતે બાળકો અને શાળા નાં શિક્ષકો દ્વારાયોગ અને આશન કરી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
1 comment:
Unknown
June 21, 2018 at 12:02 AM
Good work
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.
વનસ્પતિ નાં ભાગો નું પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા બાળકો ને સમજ આપવાનો પ્રયાસ..
18 -11-2018 ના રોજ શાળાના મ.ભો. સંચાલક પ્રવીણ ભાઈ રાઠવા અનેં તેમનાં પરિવાર તરફથી શાળા સ્ટાફ ગણને તેમનાં ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા.
આજનો દીપક : ધો.૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠવા દર્ષિલભાઈ એસ નો જન્મ દિવસ પ્રાર્થના બાદ શાળાના જિ.એસ પરીમલ ભાઈ દ્વારા મોઢું મીઠુ કરાવી અનેં જન્મ દિવસ ગીત અનેં 3 તાળી નું માન આપી જન્મ દિવસ નિ ઉજવણી કરી. દર્ષિલ ભાઈએ શાળાના તમામ બાળકો ને ચોકલેટ ખવડાવી..
Good work
ReplyDelete