Thursday, August 16, 2018

*અરવિંદભાઈને 100 (સો) સલામ અને ખૂબ ખૂબ આભાર* *આજરોજ 16/08/2018,ગુરુવાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની અમારી ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અરવિંદભાઈ ભેમાભાઈ ચૌધરી તરફથી રૂપિયા 1,12,000/-(એક લાખ બાર હજાર) રૂપિયા પોતાના ખર્ચે ધોરણ-1 થી 8 ના તમામ 160 બાળકોને 2 (બે) જોડ સ્પોર્ટસના યુનિફોર્મ તેમના તરફથી આપવામાં આવ્યા.* *અરવિંદભાઈ.બી.ચૌધરી સાહેબનો આવા ગરીબ અને પછાત વર્ગના ટ્રાયબલ વિસ્તારના બાળકોને દાન સ્વરુપે મદદરૂપ થવા બદલ શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.* *સાહેબશ્રીએ જે આશયથી શાળામાં આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે તે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુ-ખુદા પાસે દિલથી દુઆ.* 🙏🙏🙏

*અરવિંદભાઈને 100 (સો) સલામ અને ખૂબ ખૂબ આભાર*

*આજરોજ 16/08/2018,ગુરુવાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની અમારી ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અરવિંદભાઈ ભેમાભાઈ ચૌધરી તરફથી રૂપિયા 1,12,000/-(એક લાખ બાર હજાર) રૂપિયા પોતાના ખર્ચે ધોરણ-1 થી 8 ના તમામ 160 બાળકોને 2 (બે) જોડ સ્પોર્ટસના યુનિફોર્મ તેમના તરફથી આપવામાં આવ્યા.*

*અરવિંદભાઈ.બી.ચૌધરી સાહેબનો આવા ગરીબ અને પછાત વર્ગના ટ્રાયબલ વિસ્તારના બાળકોને દાન સ્વરુપે મદદરૂપ થવા બદલ શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.*

*સાહેબશ્રીએ જે આશયથી શાળામાં આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે તે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુ-ખુદા પાસે દિલથી દુઆ.*

🙏🙏🙏












No comments:

Post a Comment